કોહલરાઉસનો નિયમ જણાવે છે કે:

  • A
    પ્રબળ વિદ્યુતવિભાજ્ય માટે,મોલર વાહકતા વિદ્યુતવિભાજ્યની સાંદ્રતા સાથે રેખીય રીતે બદલાય છે.
  • B
    અનંત મંદને,દરેક આયન વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતામાં ચોક્કસ ફાળો આપે છે,પછી ભલે વિદ્યુતવિભાજ્યના બીજા આયનની પ્રકૃતિ ગમે તે હોય.
  • C
    બધી સાંદ્રતાએ,દરેક આયન વિદ્યુતવિભાજ્યની મોલર વાહકતામાં ચોક્કસ ફાળો આપે છે,પછી ભલે વિદ્યુતવિભાજ્યના બીજા આયનની પ્રકૃતિ ગમે તે હોય.
  • D
    સાંદ્રતામાં ઘટાડો થવાથી મોલર વાહકતા વધે છે.

Explore More

Similar Questions

$25\,\text{}^{\circ}C$ તાપમાને નીચે મુજબની મોલર વાહકતા આપેલી છે: $HCl = 426\,\Omega^{-1}\,cm^{2}\,mol^{-1}$,$NaCl = 126\,\Omega^{-1}\,cm^{2}\,mol^{-1}$,અને સોડિયમ ક્રોટોનેટ $(NaC)$ = $83\,\Omega^{-1}\,cm^{2}\,mol^{-1}$. જો $0.001\,M$ ક્રોટોનિક એસિડ $(HC)$ ના દ્રાવણની વાહકતા $3.83 \times 10^{-5}\,\Omega^{-1}\,cm^{-1}$ હોય,તો ક્રોટોનિક એસિડનો આયનીકરણ અચળાંક $(K_{a})$ શોધો.

આપેલ સાંદ્રતામાં નીચેના કેટાયનની આયનીય વાહકતાનો ક્રમ કયો છે?

દ્રાવણની વિશિષ્ટ વાહકતા (specific conductance) શેના પર આધાર રાખે છે?

નીચે જલીય દ્રાવણમાં $KCl$ માટે મોલર વાહકતા વિરુદ્ધ $\sqrt{\text{સાંદ્રતા}}$ નો આલેખ આપેલ છે. જો $KCl$ ના વધુ સાંદ્ર દ્રાવણ માટે વાહકતા કોષનો અવરોધ $100 \ \Omega$ હોય,તો તે જ કોષનો મંદ દ્રાવણ સાથેનો અવરોધ '$x$' $\Omega$ છે. $x$ નું મૂલ્ય $............$ છે ($\text{નજીકનો}$ $\text{પૂર્ણાંક}$)

નીચેનામાંથી કયા દ્રાવણની વાહકતા મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo